કુલ પ્રાથમિક ઉત્પાદકતા $(GPP)$ નીચેનામાંથી કોના દ્વારા દર્શાવી શકાય છે?

  • A
    $NPP = GPP - R$
  • B
    $GPP = NPP + R$
  • C
    $R = GPP - NPP$
  • D
    $B$ અને $C$ બંને

Explore More

Similar Questions

સમગ્ર જીવાવરણની કુલ વાર્ષિક ઉત્પાદકતા કેટલી છે?

નીચેનામાંથી કયું નિવસનતંત્ર પ્રાથમિક ઉત્પાદકતાની દ્રષ્ટિએ વધુ ઉત્પાદક હશે? તમારા જવાબનું સમર્થન કરો: એક યુવાન જંગલ,એક કુદરતી જૂનું જંગલ,છીછરું પ્રદૂષિત તળાવ,આલ્પાઇન ઘાસના મેદાનો.

કયા નિવસનતંત્રમાં સૌથી વધુ કુલ પ્રાથમિક ઉત્પાદકતા (Gross Primary Productivity) જોવા મળે છે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ મહાસાગરની $\text{NPP}$$(i)$ $115$ અબજ ટન
$(b)$ સમગ્ર જીવાવરણની વાર્ષિક $\text{NPP}$$(ii)$ $170$ અબજ ટન
$(c)$ સ્થળજ નિવસનતંત્રની $\text{NPP}$$(iii)$ $55$ અબજ ટન
$(d)$ દ્વિતીયક ઉત્પાદકતા$(iv)$ વિષમપોષીઓ

મહાસાગરો દ્વારા ફાળો આપવામાં આવતી ઉત્પાદકતા . . . . . . છે પરંતુ આવરી લેવાયેલ વિસ્તાર તુલનાત્મક રીતે . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo