નીચેની રચનાઓમાંથી અસંગત ઘટનાને ઓળખો.

  • A
    બાજ - ઉચ્ચકક્ષાનાં માંસાહારી
  • B
    તળાવ - સૌથી ઓછી ઉત્પાદકતા
  • C
    ચરમ સમાજ - પર્યાવરણમાં અનુકૂલિત સમાજ
  • D
    સજીવ શરીરના શુષ્ક વજનનો મુખ્ય ભાગ - પાણી

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો ઓળખો:
$(1)$ સૂકા વિસ્તારોમાં થતા અનુક્રમણને મરૂસંચક્ર (xerarch succession) કહે છે.
$(2)$ છોડ (herb) અવસ્થા એ વનસ્પતિની એવી અવસ્થા છે જે ખુલ્લામાં બારેમાસ ટકી શકે છે.
$(3)$ પરિસ્થિતિકીય અનુક્રમણને કારણે જૈવસમાજની ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતામાં ઘટાડો થાય છે.
$(4)$ પ્રાથમિક અનુક્રમણ પૂર્ણ થવા માટે સરેરાશ $1000$ વર્ષનો સમય લાગે છે.

નીચેનામાંથી કેટલા સજીવો તળાવના નિવસનતંત્રમાં વિઘટકો છે?
કેટલીક લીલ,ફૂગ,બેક્ટેરિયા,તરતી વનસ્પતિ,નિમગ્ન વનસ્પતિ,કશાધારીઓ.

જો તળાવની સપાટી પર ઓછો પ્રકાશ પડે,તો માછલીઓની વસ્તી માટે સૌથી સંભવિત પરિણામ શું હશે?

નીચેનામાંથી કોનો સમાવેશ અવસાદી ચક્રમાં કરી શકાતો નથી?

આહાર શૃંખલાના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા ગણાય છે?
$(1)$ વિસ્તારમાંથી $80\%$ વાઘને દૂર કરવાના પરિણામે વનસ્પતિની વૃદ્ધિમાં ખૂબ જ વધારો થાય છે.
$(2)$ મોટાભાગના માંસાહારીઓને દૂર કરવાના પરિણામે હરણની વસ્તીમાં વધારો થાય છે.
$(3)$ ઉર્જાના વ્યયને કારણે આહાર શૃંખલાની લંબાઈ સામાન્ય રીતે $3-4$ પોષક સ્તરો સુધી મર્યાદિત હોય છે.
$(4)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષક સ્તરો સુધી અલગ હોઈ શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo