$IUCN$ $(2004)$ મુજબ,અત્યાર સુધી વર્ણવાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની કુલ જાતિઓની સંખ્યા કેટલી છે?

  • A
    $1.5$ મિલિયન
  • B
    $1.0$ મિલિયન
  • C
    $2.5$ મિલિયન
  • D
    $1.0$ બિલિયન

Explore More

Similar Questions

ભારતમાં $\underline {X}$ જેટલી વનસ્પતિઓની જાતિઓ અને તેના કરતા $\underline {Y}$ થી પણ વધારે પ્રાણીઓની જાતિઓ નોંધાઈ છે.

વર્તમાન સમયમાં ઉપલબ્ધ જાતિસંશોધનોને આધારે,પૃથ્વીની બધી નોંધાયેલી જાતિઓમાંથી $X\%$ કરતા વધારે પ્રાણીઓ છે,જ્યારે બધી વનસ્પતિઓ કુલ ટકાવારીના $Y\%$ કરતા વધારે નથી.

બધી નોંધાયેલી જાતિઓમાંથી પ્રાણીઓ $P$ કરતાં પણ વધારે છે. જ્યારે બધી વનસ્પતિઓ (લીલ,ફૂગ,દ્વિઅંગી,અનાવૃત્ત બીજધારીઓ તથા આવૃત્ત બીજધારીઓ) ભેગી કરીએ તો પણ તે કુલ ટકાવારીના $Q$ કરતા વધારે નથી.

આપણા દેશમાં પ્રાણીઓ અને વનસ્પતિઓની જાતિઓનો આશરે ગુણોત્તર કેટલો છે?

ભારતમાં કેરીની કેટલી આનુવંશિક રીતે અલગ જાતો જોવા મળે છે ($,000$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo