'ધી એવિલ કવાર્ટેટ' (The Evil Quartet) શબ્દના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    જાતિવૈવિધ્યમાં વધારો
  • B
    જંગલ નાબુદી
  • C
    જૈવ-વિવિધતાની નુકશાનીનાં કારણો
  • D
    રણ - સ્થળીકરણ

Explore More

Similar Questions

કયું નાશપ્રાયઃ પ્રાણી વિશ્વના સૌથી પાતળા, હળવા, ગરમ અને સૌથી મૂલ્યવાન ઊનનો સ્રોત છે?

જનીનિક ધોવાણ (Genetic erosion) થવાનું કારણ શું છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ ડોડો$(1)$ આફ્રિકા
$(b)$ કવેગા$(2)$ રશિયા
$(c)$ થાયલેસિન$(3)$ મોરેશિયસ
$(d)$ સ્ટીલર સી કાઉ$(4)$ ઓસ્ટ્રેલિયા

Clarias gariepinus એ ....... છે.

છેલ્લા $500$ વર્ષોમાં કઈ પ્રજાતિનું વિલુપ્તિકરણ મનુષ્યો દ્વારા અતિશય શોષણને કારણે થયું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo