મનુષ્યો દ્વારા અતિશોષણને કારણે કઈ જાતિ લુપ્ત થઈ ગઈ છે?

  • A
    થાયલેસિન
  • B
    વાઘ
  • C
    પેસેન્જર પીજીયન
  • D
    નાઈલ પર્શ

Explore More

Similar Questions

જૈવવિવિધતાના નુકસાન માટેના ચાર મુખ્ય કારણો (વિદેશી પ્રજાતિઓનું આક્રમણ,નિવાસસ્થાનનો નાશ અને વિખંડન,અતિ-શોષણ અને સહ-વિલુપ્તી) માંથી,તમારા મતે જૈવવિવિધતાના નુકસાન માટેનું મુખ્ય કારણ કયું છે? સમર્થનમાં કારણો આપો.

પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં $X$ માછલીઓની $Y$થી પણ વધારે જાતિઓ એકસાથે વિલુપ્ત થઈ હતી. $X$ અને $Y$ ઓળખો.

ઝડપથી ઘટતું $....A...$ જંગલ પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના $....B...$ ટકા ઉત્પાદન કરે છે તેમ માનવામાં આવે છે.

કોઈ પ્રજાતિને ભયગ્રસ્ત (threatened) તરીકે વર્ગીકૃત કરવા માટે કયા માપદંડોનો ઉપયોગ કરવો જોઈએ?

$IUCN$ રેડ લિસ્ટ મુજબ,લાલ પાંડા $(Ailurus fulgens)$ નો સમાવેશ કઈ શ્રેણીમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo