નીચેનામાંથી કયું જલીય નિંદણ છે?

  • A
    ગાજર ઘાસ (Parthenium)
  • B
    ગંધારી (Lantana)
  • C
    જળકુંભિ (Eichhornia)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

જૈવવિવિધતાના નુકસાન માટેના ચાર મુખ્ય કારણો (વિદેશી પ્રજાતિઓનું આક્રમણ,નિવાસસ્થાનનો નાશ અને વિખંડન,અતિ-શોષણ અને સહ-વિલુપ્તી) માંથી,તમારા મતે જૈવવિવિધતાના નુકસાન માટેનું મુખ્ય કારણ કયું છે? સમર્થનમાં કારણો આપો.

વિક્ટોરિયા સરોવરમાં સિકલિડ માછલીઓની $200$ થી વધુ પ્રજાતિઓનું વિલુપ્તિકરણ કોના પ્રવેશને કારણે થયું હતું?

જૈવવિવિધતાના નુકસાન માટે માનવસર્જિત કારણો સિવાયના કોઈપણ બે મુખ્ય કારણો જણાવો.

જળકુંભિ $(Eichhornia\,crassipes)$ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

જ્યારે કોઈ યજમાન માછલીની પ્રજાતિ લુપ્ત થાય છે,ત્યારે તેના પરોપજીવીઓનો વિશિષ્ટ સમૂહ પણ તે જ પરિણામ ભોગવે છે. આ કોનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo