ક્રાયોપ્રિઝર્વેશન (Cryopreservation) માં કેટલું તાપમાન જાળવવામાં આવે છે ($^{\circ} \text{C}$ માં)?

  • A
    $-80$
  • B
    $96$
  • C
    $-100$
  • D
    $-196$

Explore More

Similar Questions

બાળક પેદા કરવા માટેની નવીનતમ તકનીક $GIFT$ છે. તેનું પૂરું નામ શું છે?

એવા દંપતીના કિસ્સામાં જ્યાં પુરુષમાં શુક્રાણુઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય,ત્યારે ફલન માટે કઈ તકનીક યોગ્ય રહેશે?

$8$ કરતા વધુ કોષો ધરાવતા ગર્ભને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયાને શું કહે છે?

વંધ્યત્વના કિસ્સાઓ,જે કાં તો પુરુષ સાથીની સ્ત્રીમાં વીર્યદાન કરવાની અસમર્થતાને કારણે અથવા સ્ખલિત વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે હોય છે,તેને .......... પદ્ધતિ દ્વારા સુધારી શકાય છે.

Gamete Intra Fallopian Transfer $(GIFT)$ નામની તકનીક કઈ સ્ત્રીઓ માટે સૂચવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo