નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ એડવર્ડ વિલ્સન $(i)$ પ્લોટ પર નિવસનતંત્રના પ્રયોગો
$(b)$ એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ $(ii)$ રીવેટ પોપર પૂર્વધારણા
$(c)$ ડેવિડ ટિલમેન $(iii)$ જૈવ-વિવિધતા શબ્દ આપ્યો
$(d)$ પોલ એહરલિક $(iv)$ જાતિ-વિસ્તારના સંબંધો

  • A
    $a-iii, b-iv, c-i, d-ii$
  • B
    $a-iv, b-iii, c-i, d-ii$
  • C
    $a-iv, b-ii, c-i, d-iii$
  • D
    $a-iii, b-ii, c-iv, d-i$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એમેઝોન વર્ષાવન (Amazon rainforest) વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. તેમને પૃથ્વીના ફેફસાં કહેવામાં આવે છે.
$II$. તેઓ કદાચ લાખો પ્રજાતિઓનો આશ્રયસ્થાન છે.
$III$. તેઓ દક્ષિણ અમેરિકામાં સૌથી મોટા ઉષ્ણકટિબંધીય વર્ષાવન છે અને પૃથ્વી પર સૌથી વધુ જૈવવિવિધતા ધરાવે છે.
$IV$. સોયાબીનની ખેતી માટે અથવા બીફ પશુઓના ઉછેર માટે ઘાસના મેદાનોમાં રૂપાંતરિત કરવા માટે તેમને કાપવામાં અને સાફ કરવામાં આવી રહ્યા છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. ધ ઇવિલ ક્વાર્ટેટ (The Evil Quartet)$I$. ક્રાયોપ્રિઝર્વેશન
$B$. સ્વસ્થાન-બાહ્ય સંરક્ષણ (Ex situ conservation)$II$. વિદેશી જાતિઓનું આક્રમણ
$C$. લેન્ટાના કેમારા (Lantana camara)$III$. જૈવવિવિધતાના નુકસાનના કારણો
$D$. ડોડો (Dodo)$IV$. વિલુપ્તીકરણ

સાચા જોડકાં ધરાવતો વિકલ્પ પસંદ કરો:

નીચે આપેલા વિધાનો વાંચો અને નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન-$I$: કાન્હા જંગલને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવું તેને 'એક્સ-સિટુ' (Ex situ) સંરક્ષણ કહેવાય છે.
વિધાન-$II$: વાઈલ્ડ લાઈફ સફારી પાર્ક અને વનસ્પતિ ઉદ્યાનો (Botanical gardens) એ 'ઈન-સિટુ' (In situ) સંરક્ષણના ઉદાહરણો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo