$AB$ અને $CD$ એ અનુક્રમે $21\, cm$ અને $7\, cm$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રી વર્તુળોના ચાપ છે,જેનું કેન્દ્ર $O$ છે (આકૃતિ જુઓ). જો $\angle AOB = 30^{\circ}$ હોય,તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ એ મોટા વૃતાંશ $OAB$ અને નાના વૃતાંશ $OCD$ ના ક્ષેત્રફળનો તફાવત છે.
વૃતાંશ $OAB$ નું ક્ષેત્રફળ $= \frac{\theta}{360^{\circ}} \times \pi R^2 = \frac{30^{\circ}}{360^{\circ}} \times \frac{22}{7} \times (21)^2 = \frac{1}{12} \times \frac{22}{7} \times 441 = \frac{1}{12} \times 22 \times 63 = \frac{1386}{12} = 115.5\, cm^2$.
વૃતાંશ $OCD$ નું ક્ષેત્રફળ $= \frac{\theta}{360^{\circ}} \times \pi r^2 = \frac{30^{\circ}}{360^{\circ}} \times \frac{22}{7} \times (7)^2 = \frac{1}{12} \times \frac{22}{7} \times 49 = \frac{1}{12} \times 22 \times 7 = \frac{154}{12} = \frac{77}{6}\, cm^2$.
છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ $=$ વૃતાંશ $OAB$ નું ક્ષેત્રફળ $-$ વૃતાંશ $OCD$ નું ક્ષેત્રફળ $= 115.5 - \frac{77}{6} = \frac{693 - 77}{6} = \frac{616}{6} = \frac{308}{3}\, cm^2$.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\overline{ OA }$ અને $\overline{ OB }$ એ $\odot( O , 21 \text{ cm} )$ ની બે ત્રિજ્યાઓ છે જે એકબીજાને લંબ છે. જો $OD = 10 \text{ cm}$ હોય,તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($\text{cm}^2$ માં)

Difficult
View Solution

$7 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots \, cm^{2}$ હોઈ શકે.

$42\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક ચાપ કેન્દ્ર આગળ $120^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તો,તે ચાપ દ્વારા બનતા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \,cm^{2}$ થાય.

એક વર્તુળની ત્રિજ્યા $3.5\,cm$ છે. તે વર્તુળની બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \,cm^2$ છે.

એક ગોળાકાર ટેબલ કવર પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છ સમાન ડિઝાઈન છે. જો કવરની ત્રિજ્યા $28\, cm$ હોય,તો $Rs.\, 0.35$ પ્રતિ $cm^2$ ના દરે ડિઝાઈન બનાવવાનો ખર્ચ શોધો. (Use $\sqrt{3}=1.7$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo