$[Cu(CN)_4]^{2-}$ રંગહીન છે કારણ કે તે પ્રકાશનું શોષણ કયા વિસ્તારમાં કરે છે?

  • A
    દ્રશ્યમાન વિસ્તાર
  • B
    અલ્ટ્રાવાયોલેટ વિસ્તાર
  • C
    ઇન્ફ્રારેડ વિસ્તાર
  • D
    ઉપરના તમામ ખોટા છે

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો લિગેન્ડ ઉચ્ચ સ્પીન અને નીચા સ્પીન બંને પ્રકારના સંકીર્ણ બનાવી શકે છે?

$[Co(NH_3)_6]^{3+}$ ના જલીય દ્રાવણનો રંગ કેવો હોય છે?

સમાન પરિસ્થિતિઓમાં જલીય દ્રાવણમાં સૌથી વધુ વિદ્યુત વાહકતા ધરાવતું સંકીર્ણ . . . . . . છે.

નીચેનામાંથી કયો સંકીર્ણ સૌથી વધુ સ્થાયી છે?
$(i)$ $[Fe(H_2O)_6]^{3+}$
$(ii)$ $[Fe(NH_3)_6]^{3+}$
$(iii)$ $[Fe(C_2O_4)_3]^{3-}$
$(iv)$ $[FeCl_6]^{3-}$

$K_4[Fe(CN)_6]$ ઓઝોન સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo