$[Sc(H_2O)_6]^{3+}$ આયન છે:

  • A
    રંગહીન અને પ્રતિચુંબકીય
  • B
    રંગીન અને અષ્ટફલકીય
  • C
    રંગહીન અને અનુચુંબકીય
  • D
    રંગીન અને અનુચુંબકીય

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશીય એમ બંને સમઘટકતા ધરાવે છે?

Difficult
View Solution

સંકીર્ણ $[Co(NH_3)_6][Cr(CN)_6]$ અને $[Cr(NH_3)_6][Co(CN)_6]$ એ કયા પ્રકારની સમઘટકતાના ઉદાહરણો છે?

$TiF_6^{2-}$,$CoF_6^{3-}$,$Cu_2Cl_2$ અને $NiCl_4^{2-}$ (પરમાણુ ક્રમાંક: $Ti=22, Co=27, Cu=29, Ni=28$) માંથી રંગવિહીન સ્પીસીઝ કઈ છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (સંકીર્ણ) List-$II$ (સમઘટકતાનો પ્રકાર)
$A$. $[Co(NH_3)_5(NO_2)]Cl_2$ $I$. દ્રાવક સમઘટકતા
$B$. $[Co(NH_3)_5(SO_4)]Br$ $II$. બંધન સમઘટકતા
$C$. $[Co(NH_3)_6][Cr(CN)_6]$ $III$. આયનીકરણ સમઘટકતા
$D$. $[Co(H_2O)_6]Cl_3$ $IV$. સવર્ગ સમઘટકતા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$[Cr(CN)_6]^{3-}$ સંકીર્ણમાં ચુંબકીય ચાકમાત્રા ..... છે. ($BM$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo