$NaOH, Na_{2}CO_{3}$ અને કેટલીક નિષ્ક્રિય અશુદ્ધિઓના $0.4 \ g$ મિશ્રણને સૌપ્રથમ ફિનોલ્ફથેલિન સૂચકનો ઉપયોગ કરીને $\frac{N}{10} \ HCl$ સાથે ટાઇટ્રેટ કરવામાં આવ્યું,અંતિમ બિંદુએ $17.5 \ mL \ HCl$ ની જરૂર પડી. ત્યારબાદ મિથાઈલ ઓરેન્જ ઉમેરીને ટાઇટ્રેશન કરવામાં આવ્યું. બીજા અંતિમ બિંદુ માટે તે જ $HCl$ ના $1.5 \ mL$ ની જરૂર પડી. મિશ્રણમાં $Na_{2}CO_{3}$ ની વજન ટકાવારી કેટલી છે? (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ-ઓફ)

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

$10 \, mL$ સાંદ્ર $HCl$ ને $1 \, L$ સુધી મંદ કરવામાં આવે છે. જો આ મંદ દ્રાવણના $20 \, mL$ ને $25 \, mL$ ના $0.1 \, N$ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ કરવામાં આવે,તો મૂળ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડની નોર્માલિટી કેટલી થશે?

Difficult
View Solution

ઓક્ઝેલિક એસિડ ડાયહાઇડ્રેટના જલીય દ્રાવણમાં $250 \ mL$ માં $6.3 \ g$ ઓગળેલું છે. આ દ્રાવણના $10 \ mL$ ને સંપૂર્ણપણે તટસ્થ કરવા માટે જરૂરી $0.1 \ N \ NaOH$ નું કદ $.............. \ mL$ છે.

એક ટાઇટ્રેશન પ્રયોગમાં,$10 \, mL$ $FeCl_{2}$ ના દ્રાવણને તટસ્થ બિંદુ સુધી પહોંચવા માટે $25 \, mL$ પ્રમાણિત $K_{2}Cr_{2}O_{7}$ ના દ્રાવણની જરૂર પડે છે. પ્રમાણિત $K_{2}Cr_{2}O_{7}$ દ્રાવણ $1.225 \, g$ $K_{2}Cr_{2}O_{7}$ ને $250 \, mL$ પાણીમાં ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. $FeCl_{2}$ દ્રાવણની સાંદ્રતા આશરે $..... \, N$ છે.
[આપેલ છે : $K_{2}Cr_{2}O_{7}$ નું આણ્વીય દળ $= 294 \, g \, mol^{-1}$]

$25 \ mL$ બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું $0.1 \ M$ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરતા $35 \ mL$ ટાઇટર મૂલ્ય મળ્યું. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની મોલારિટી કેટલી હશે ($M$ માં)?

ટાઇટ્રિમેટ્રિક વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત (primary standards) તરીકે ઉપયોગમાં ન લેવાતા સંયોજનો કયા છે $:$
$A.$ $Na_2Cr_2O_7$
$B.$ ઓક્ઝેલિક એસિડ
$C.$ $NaOH$
$D.$ $FeSO_4 \cdot 6H_2O$
$E.$ સોડિયમ ટેટ્રાબોરેટ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo