$AgNO_3$ કોની સાથે લાલ અવક્ષેપ આપે છે?

  • A
    $KI$
  • B
    $NaBr$
  • C
    $NaNO_3$
  • D
    $K_2CrO_4$

Explore More

Similar Questions

કયા આયનની કસોટીમાં ભૂખરા રંગનું વલય (Brown ring) જોવા મળે છે?

સાચું જોડકું પસંદ કરો:-
Column-$I$ Column-$II$
$(P) NaBr + \text{conc. } H_2SO_4 \rightarrow$ $(A) \text{રંગહીન વાયુ}$
$(Q) Na_2S + \text{dil. } HCl \rightarrow$ $(B) \text{કથ્થઈ રંગ}$
$(R) NaNO_2 + \text{dil. } HCl \rightarrow$ $(C) \text{સડેલા ઈંડા જેવી ગંધ}$
$(S) NaNO_3 + \text{conc. } H_2SO_4 \rightarrow$ $(D) \text{પેરામેગ્નેટિક}$

સાચો વિકલ્પ પસંદ કરો $:-$
Column-$I$ Column-$II$
$P$. $NaBr + \text{Conc. } H_2SO_4 \rightarrow$ $A$. રંગહીન વાયુ
$Q$. $Na_2S + \text{dil. } HCl \rightarrow$ $B$. કથ્થઈ રંગ
$R$. $NaNO_2 + \text{dil. } HCl \rightarrow$ $C$. સડેલા ઈંડા જેવી ગંધ
$S$. $NaNO_3 + \text{Conc. } H_2SO_4 \rightarrow$ $D$. પેરામેગ્નેટિક

Difficult
View Solution

એક રાસાયણિક સંયોજન $X$ નું દ્રાવણ $AgNO_3$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને $Y$ ના સફેદ અવક્ષેપ બનાવે છે,જે $NH_4OH$ માં ઓગળીને સંકીર્ણ $Z$ આપે છે. જ્યારે $Z$ ની પ્રક્રિયા મંદ $HNO_3$ સાથે કરવામાં આવે છે,ત્યારે $Y$ ફરીથી દેખાય છે. રાસાયણિક સંયોજન $X$ શું હોઈ શકે?

એક ક્ષાર,જે સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવાથી જાંબલી રંગની બાષ્પ આપે છે,તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo