$Mn^{2+}$ ને કોની સાથે પ્રક્રિયા કરીને $Mn^{7+}$ માં રૂપાંતરિત કરી શકાય છે?

  • A
    $SO_2$
  • B
    $Cl_2$
  • C
    $PbO_2$
  • D
    $SnCl_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે?

પાણીમાં સલ્ફર ડાયોક્સાઇડનું દ્રાવણ $H_2S$ સાથે પ્રક્રિયા કરીને સલ્ફરના અવક્ષેપ આપે છે. અહીં સલ્ફર ડાયોક્સાઇડ શેના તરીકે વર્તે છે?

નીચેનામાંથી કયું ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે?

રાસાયણિક પ્રક્રિયામાં,રિડક્ટન્ટ (રિડક્શનકર્તા)

પ્રક્રિયામાં: $I_2 + 2S_2O_3^{2-} \to 2I^{-} + S_4O_6^{2-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo