$t-RNA$ આશરે કેટલા પ્રમાણમાં હોય છે?

  • A
    કુલ $RNA$ ના $70-80\;\%$
  • B
    કુલ $RNA$ ના $15\;\%$
  • C
    કુલ $RNA$ ના $5\;\%$
  • D
    કુલ $RNA$ ના $1-3\;\%$

Explore More

Similar Questions

ભાષાંતર (Translation) ની પ્રક્રિયાની વિગતવાર ચર્ચા કરો.

ભાષાંતર (Translation) દરમિયાન રિબોઝોમના બે આવશ્યક કાર્યો જણાવો.

નીચે આપેલ $m-RNA$ ના ભાષાંતર (translation) દ્વારા સંશ્લેષિત થતા પોલીપેપ્ટાઇડમાં કેટલા એમિનો એસિડ હાજર હોય છે?
$5'-UUUUCUAUGCUGGUGGCUUGAUUUUCCCCU-3'$

જ્યારે એક $mRNA$ શૃંખલા સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ જોડાયેલા હોય,ત્યારે તે સંકુલને શું કહે છે?

આપેલ આકૃતિમાં બે $tRNA$ અણુઓ દર્શાવેલ છે. આ $tRNA$ ($P$ અને $Q$) સાથે કયા એમિનો એસિડ જોડાયેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo