$A$: કોષકેન્દ્રપટલનું સંપૂર્ણ વિઘટન મેટાફેઝ (ભાજનાવસ્થા) ની શરૂઆત સૂચવે છે.
$R$: આ તબક્કે રંગસૂત્રો બે રંગસૂત્રિકાઓ સાથે સ્પષ્ટ દેખાય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $A$ અને $B$ શું સૂચવે છે?

સમભાજન દરમિયાન કોષકેન્દ્રપટલ કઈ અવસ્થામાં અદ્રશ્ય થાય છે?

નીચે આપેલ પૈકી કયું વિધાન અંત્યાવસ્થા $(Telophase)$ સાથે સંકળાયેલ છે?

સમભાજન દરમિયાન,$ER$ અને કોષકેન્દ્રિકા કયા તબક્કે અદ્રશ્ય થવાની શરૂઆત કરે છે?

કોષકેન્દ્રપટલ કયા તબક્કે અદ્રશ્ય થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo