$I$. $PS-I$ માં ક્લોરોફિલ-a નું પ્રમાણ ક્લોરોફિલ-b કરતા વધારે હોય છે.
$II$. $PS-II$ માં ક્લોરોફિલ-b નું પ્રમાણ ક્લોરોફિલ-a કરતા વધારે હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    વિધાન $I$ ખોટું છે,$II$ સાચું છે.
  • B
    વિધાન $I$ સાચું છે,$II$ ખોટું છે.
  • C
    બંને વિધાનો ખોટા છે.
  • D
    બંને વિધાનો સાચા છે.

Explore More

Similar Questions

દરેક રંજકદ્રવ્યતંત્ર (Photosystem) માં ક્લોરોફિલ-$a$ ના કેટલા અણુઓ હોય છે?

ક્લોરોફિલના અણુઓનું બંધારણ કોના જેવું હોય છે?

ક્લોરોફિલ '$a$' અને '$b$' મહત્તમ શોષણ કયા વિસ્તારમાં દર્શાવે છે?

ક્લોરોફિલનું શોષણ વર્ણપટ અને પ્રકાશસંશ્લેષણનો ક્રિયાશીલ વર્ણપટ સમાન છે કારણ કે

હરિતદ્રવ્ય $a$ નું અણુસૂત્ર ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo