હરિતકણ અને કણાભસૂત્રમાં $ATP$ સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોન ઢાળને કારણે થાય છે. હરિતકણમાં $ATP$ નિર્માણના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો:
$(a)$ પ્રોટોન થાઇલેકોઇડના લ્યુમેનમાં જમા થાય છે.
$(b)$ પાણીનું વિભાજન પટલની અંદરની બાજુએ થાય છે.
$(c)$ પ્રોટોન હરિતકણના સ્ટ્રોમાની બાજુએ જમા થાય છે.
$(d)$ $NADP$ રિડક્ટેઝ ઉત્સેચક પટલની સ્ટ્રોમા બાજુએ આવેલો હોય છે.

  • A
    માત્ર $(a)$ અને $(b)$ સાચા છે
  • B
    માત્ર $(b)$ અને $(c)$ સાચા છે
  • C
    માત્ર $(c)$ અને $(d)$ સાચા છે
  • D
    $(a), (b)$ અને $(d)$ સાચા છે

Explore More

Similar Questions

Photosystem $I$ અને Photosystem $II$ ક્યાં જોવા મળે છે?

પ્રકાશસંશ્લેષણનું પ્રથમ પગલું કયું છે?

પ્રકાશસંશ્લેષણની પ્રથમ ઘટના કઈ છે?

પ્લાસ્ટોસાયનિનમાં શું હોય છે?

ફૉટોસિસ્ટમ-$II$ ના ક્લોરોફિલ અણુમાંથી મુક્ત થતાં ઇલેક્ટ્રૉનનો પ્રાથમિક ગ્રાહક કોણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo