નીચેનામાંથી કોના ઓક્સિડેશન દરમિયાન $FAD$ ઇલેક્ટ્રોન સ્વીકારનાર તરીકે કાર્ય કરે છે?

  • A
    $\alpha$-કીટોગ્લુટારેટ $\rightarrow$ સક્સિનિલ Co-$A$
  • B
    સક્સિનિક એસિડ $\rightarrow$ ફ્યુમેરિક એસિડ
  • C
    સક્સિનિલ Co-$A$ $\rightarrow$ સક્સિનિક એસિડ
  • D
    ફ્યુમેરિક એસિડ $\rightarrow$ મેલિક એસિડ

Explore More

Similar Questions

ક્રેબ્સ ચક્ર ક્યાં થાય છે?

એસીટાઈલ CoA ના બે અણુઓ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશ્યા પછી . . . . . . બનાવે છે.

આઈસોસાઇટ્રેટ $\rightarrow$ ઓક્ઝેલોસક્સિનેટના રૂપાંતરણ દરમિયાન નીચેનામાંથી કયા પ્રકારની પ્રક્રિયા થાય છે?

$Krebs$ ચક્ર માટેનું સ્થાન કયું છે?

ક્રેબ્સ ચક્રના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo