$1$ $NADH_2$ અને $1$ $FADH_2$ દ્વારા ઉત્પન્ન થતા $ATP$ અનુક્રમે કેટલા છે?

  • A
    $3, 2$
  • B
    $2, 3$
  • C
    $3, 5$
  • D
    $5, 3$

Explore More

Similar Questions

"જારક શ્વસન વધુ કાર્યક્ષમ છે" આ વિધાનનો અર્થ શું છે?

પાયરુવિક એસિડના એક અણુનું એસિટાઈલ $CoA$ માં રૂપાંતરણ દરમિયાન ઉત્પન્ન થતા $ATP$ ના અણુઓની સંખ્યા કેટલી છે?

ગ્લુકોઝના $1$ અણુના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન આધારક આધારિત ફૉસ્ફોરાયલેશન દ્વારા કુલ કેટલા $ATP$ ના અણુઓ ઉત્પન્ન થાય છે ($ATP$ માં)?

એસીટાઈલ $\text{CoA}$ ના એક અણુના સંપૂર્ણ ઓક્સિડેશનથી માત્ર $\text{ETS}$ દ્વારા કેટલા $\text{ATP}$ સંશ્લેષિત થશે?

ગ્લુકોઝના જારક શ્વસન દરમિયાન આશરે કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે ($kcal$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo