$A$: કંડરા (tendons) અને સાંધાઓમાં આવેલા ગ્રાહકો શરીરના વિવિધ ભાગોની સ્થિતિ અને હલનચલન વિશે માહિતી આપે છે.
$R$: આને નોસી-રિસેપ્ટર્સ (noci-receptors) કહેવામાં આવે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નાક અને તેના ઘ્રાણ અંગો સાથે સંકળાયેલા વિજ્ઞાનની શાખાને..... કહે છે.

રફીનીના અંગો (Organs of Ruffini) શેના ગ્રાહકો છે?

$A$: જ્ઞાનેન્દ્રિયો ઉદ્દીપનનું અર્થઘટન કરતી નથી; તે મગજ દ્વારા કરવામાં આવે છે.
$R$: જ્ઞાનેન્દ્રિયો ટ્રાન્સડ્યુસર છે. તેઓ ઉદ્દીપનની ઉર્જાને ચેતા ઊર્મિવેગની ઉર્જામાં રૂપાંતરિત કરે છે.

મધમાખી અને પતંગિયામાં સ્વાદગ્રાહી (gustatory) અને ધ્રાણગ્રાહી (olfactory) સંવેદનાંગો અનુક્રમે ક્યાં આવેલા હોય છે?

વિધાન : જીભ એ સ્વાદગ્રાહી (gustatoreceptor) છે.
કારણ : સ્વાદની સંવેદના માટેના ગ્રાહકો સ્વાદાંકુરોમાં આવેલા હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo