$ADH$ કોની પારગમ્યતાનું નિયમન કરે છે?

  • A
    નજીડની ગૂંચળાદાર નલિકા (Proximal convoluted tubule)
  • B
    સંગ્રાહક નલિકા અને દૂરસ્થ ગૂંચળાદાર નલિકા
  • C
    હેન્લેના પાશની આરોહી ભુજા
  • D
    હેન્લેના પાશની અવરોહી ભુજા

Explore More

Similar Questions

મૂત્રપિંડ (Kidneys) માત્ર રુધિરમાંથી નકામા પદાર્થોને દૂર જ નથી કરતા,પરંતુ તે નીચેનામાંથી શેને જાળવી રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે?

જ્યારે કોઈ વ્યક્તિને $ADH$ નું ઈન્જેક્શન આપવામાં આવે ત્યારે શું થાય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ અને ઉત્સેચક બંને છે?

ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન રેટ $(GFR)$ માં ઘટાડો કોને સક્રિય કરે છે?

નીચે આપેલા ટૂંકાક્ષરો (abbreviations) ના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $JGA$
$(2)$ $ADH$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo