$CCK$ કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

  • A
    પકવાશય (Duodenum)
  • B
    જઠરનો પાયલોરિક ભાગ
  • C
    અંધાંત્ર (Caecum)
  • D
    મળાશય (Rectum)

Explore More

Similar Questions

પિત્તાશયનું સંકોચન શેના કારણે થાય છે?

વિધાન : ટ્રિપ્સિન શિકારી પ્રાણીઓમાં રુધિરના પાચનમાં મદદ કરે છે.
કારણ : ટ્રિપ્સિન ફાઈબ્રિનોજનનું જળવિભાજન કરે છે.

જઠરની દીવાલમાં રહેલા કોષો દ્વારા રુધિરમાં સ્ત્રવિત થતું એક પોલીપેપ્ટાઈડ,જે જઠરના પેરીએટલ કોષો દ્વારા $HCl$ ના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે,તે કયું છે?

$Carboxypeptidase$ (કાર્બોક્સિપેપ્ટિડેઝ) નું કાર્ય ઓળખો.

સેક્રેટિન અને કોલેસીસ્ટોકાઈનિન પાચક અંતઃસ્ત્રાવો છે. તેઓ ક્યાં સ્ત્રવિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo