$A$: $AIDS$ સામેની રસી વારંવારના પ્રયત્નો છતાં બનાવી શકાઈ નથી.
$R$: $HIV$ માં વિવિધ પેટા પ્રકારો બનાવવા માટે પરિવર્તન (mutation) પામવાની ક્ષમતા છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$HIV$ એન્ટિજન અને એમ્નિઓટિક કોથળી (Amniotic bag) નું સ્થાન અને કાર્ય જણાવો.

$AIDS$ નું પૂરું નામ શું છે?

$NACO$ નું પૂરું નામ શું છે?

$AIDS$ એ એક

મેક્રોફેઝમાં વાઇરસનું જનીનદ્રવ્ય કયા ઉત્સેચકની મદદથી $DNA$ માં રૂપાંતરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo