$RNA$ પ્રોસેસિંગ એટલે શું?

  • A
    એક ઘટના જે $RNA$ ના ટ્રાન્સક્રિપ્શન પછી થાય છે
  • B
    જૂના,ઘસાઈ ગયેલા $RNA$ નો અસ્વીકાર
  • C
    એક ઘટના જે $RNA$ ના ટ્રાન્સક્રિપ્શન પહેલા થાય છે
  • D
    $(A)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

જો $DNA$ શૃંખલા $5'-AAAA-3'$ બેઈઝ સિકવન્સ ધરાવતી હોય,તો તેના પૂરક $m-RNA$ ની બેઈઝ સિકવન્સ શું હશે?

સુકોષકેન્દ્રીઓમાં $\text{RNA}$ પોલિમરેઝ-$I$ કોના સંશ્લેષણ માટે જવાબદાર છે?

પ્રત્યાંકન એકમ કેટલા ભાગોનો બનેલો છે?

$DNA$ ની એક શૃંખલા પરથી આનુવંશિક માહિતીનું $RNA$ માં નકલ કરવાની પ્રક્રિયાને ..... કહે છે.

ટ્રાન્સક્રિપ્શન યુનિટ (અનુલેખન એકમ) અને જનીન પર સમજૂતીત્મક નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo