$A$: ડક-બિલ્ડ પ્લેટિપસ અને સ્પાઈની એન્ટ-ઈટર બંને ઈંડા મૂકતા પ્રાણીઓ હોવા છતાં સસ્તન વર્ગમાં મૂકવામાં આવ્યા છે.
$R$: આ બંનેમાં સાત ગ્રીવા કશેરુકાઓ અને આંચળ વગરની સ્તન ગ્રંથિઓ હોય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઈંડા મૂકતું સસ્તન પ્રાણી છે?

વ્હેલ,ચામાચીડિયા અને ઉંદરમાં શું સમાન છે?

યુથેરિયન સસ્તન પ્રાણીઓ છે

ઉપવર્ગ $Prototheria$ (આદિ સસ્તન) ઈંડા મૂકતા સસ્તન પ્રાણીઓ સાથે સંબંધિત છે,જેમ કે:

અસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo