$0.8 \ g$ કાર્બનિક સંયોજનનું નાઈટ્રોજનના અંદાજ માટે જેલ્ડાલ પદ્ધતિ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જો સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી $42 \ \%$ મળી હોય,તો વિશ્લેષણ દરમિયાન મુક્ત થયેલ એમોનિયા દ્વારા $1 \ M$ $H_2SO_4$ ના $.... \ mL$ તટસ્થ થયા હશે.

  • A
    $8$
  • B
    $9$
  • C
    $41$
  • D
    $12$

Explore More

Similar Questions

$0.2 \ g$ કાર્બનિક સંયોજનનું ડુમા પદ્ધતિ દ્વારા નાઈટ્રોજનના અનુમાન માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું,જેમાં ઉત્સર્જિત $N_2$ નું કદ ($STP$ પર) $22.400 \ mL$ જોવા મળ્યું હતું. સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી $.......$ છે. [નજીકનો પૂર્ણાંક] (આપેલ છે: $N_2$ નું મોલર દળ $28 \ g \ mol^{-1}$ છે. $STP$ પર $N_2$ નું મોલર કદ : $22.4 \ L \ mol^{-1}$ )

કેરિયસ પદ્ધતિ દ્વારા સલ્ફરના અંદાજમાં $0.2 \text{ g}$ પદાર્થમાંથી $0.6 \text{ g}$ $BaSO_4$ મળે છે. પદાર્થમાં સલ્ફરની ટકાવારી . . . . . . % છે. (આપેલ મોલર દળ $\text{g mol}^{-1}$ માં: $S = 32$, $BaSO_4 = 233$)

$DNA$ અને $RNA$ માં,નાઇટ્રોજન પરમાણુઓ રિંગ સિસ્ટમમાં હાજર હોય છે. શું આમાં હાજર નાઇટ્રોજનના અંદાજ માટે જેલ્ડાલ (Kjeldahl) પદ્ધતિનો ઉપયોગ કરી શકાય?

$CHN$ તત્વ પૃથ્થકરણ પદ્ધતિના ફાયદા શું છે?

હેલોજનના અનુમાનની કેરિયસ પદ્ધતિમાં,$250 \ mg$ કાર્બનિક સંયોજનમાંથી $141 \ mg$ $AgBr$ મળે છે. સંયોજનમાં બ્રોમિનની ટકાવારી કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo