$CH_3CO_2C_2H_5$ ની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા $A$ મળે છે,જેનું એસિડની હાજરીમાં ગરમ કરતા $B$ મળે છે. સંયોજન $B$ શું છે?

  • A
    $CH_3COCH_2COOH$
  • B
    $CH_3COCH_3$
  • C
    Option C
  • D
    $CH_2=C(OC_2H_5)_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો કાર્બોક્સિલિક એસિડ એસ્ટરીકરણ પ્રક્રિયા માટે સૌથી વધુ સક્રિય છે?

નીચે આપેલા ત્રણ એસ્ટર માટે, આલ્કલાઇન જળવિભાજનના દરનો ક્રમ શું છે?
$(I)$ $p-NO_2-C_6H_4-COOCH_3$
$(II)$ $p-CH_3O-C_6H_4-COOCH_3$
$(III)$ $p-CH_3-C_6H_4-COOCH_3$

કાર્બોક્સિલિક એસિડમાં ડાયમરાઇઝેશન (દ્વિલક બનવું) શેના કારણે થાય છે?

$C_6H_5COCl + C_6H_5COONa \xrightarrow{\Delta} \text{ . . . . . . }$.

કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo