$Fe^{3+}$ કેટાયન પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ ઉમેરવાથી પ્રશિયન બ્લુ અવક્ષેપ આપે છે,જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે છે?

  • A
    $[Fe(H_2O)_6]_2[Fe(CN)_6]$
  • B
    $Fe_2[Fe(CN)_6]_2$
  • C
    $Fe_3[Fe(OH)_2(CN)_4]_2$
  • D
    $Fe_4[Fe(CN)_6]_3$

Explore More

Similar Questions

ખોટી જોડી કઈ છે?

સોડિયમ થાયોસલ્ફેટ $(Na_2S_2O_3 \cdot 5H_2O)$ નો ઉપયોગ ફોટોગ્રાફીમાં શાના માટે થાય છે?

નીચેનામાંથી કયું પ્લેટિનમ સંકીર્ણ કેન્સરની કીમોથેરાપીમાં વપરાય છે?

ક્લોરોફિલમાં શું હોય છે?

ટ્યુમર (ગાંઠ) ની વૃદ્ધિને રોકવા માટે,નીચેનામાંથી ઉપયોગમાં લેવાતા સંયોજનો ઓળખો:
$(A)$ $EDTA$
$(B)$ $Pt$ ના સવર્ગ સંયોજનો
$(C)$ $D$-પેનિસિલેમાઈન
$(D)$ $Cis-Platin$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo