$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$
$20 \ g \quad \quad \quad \quad 5 \ g$
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો. પ્રક્રિયા માટે સીમિત પ્રક્રિયક (limiting reagent) અને બનતા $NH_{3}$ ના મોલની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

  • A
    $H_{2}, 1.42 \ moles$
  • B
    $H_{2}, 0.71 \ moles$
  • C
    $N_{2}, 1.42 \ moles$
  • D
    $N_{2}, 0.71 \ moles$

Explore More

Similar Questions

$1 \ L$ ના પાત્રમાં $10 \ \text{mole}$ મિથેન અને $50 \ \text{mole}$ $O_2$ હાજર છે. મિથેનને સંપૂર્ણપણે બાળવા માટે પાત્રને ગરમ કર્યા પછી પાત્રમાં હાજર $O_2$, પાણી અને $CO_2$ ના મોલની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

$3O_2 + 2N_2 \to 2N_2O_3$
$9 \ mol$ $O_2$ અને $14 \ mol$ $N_2$ ને પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. જ્યારે $3 \ mol$ $O_2$ પ્રક્રિયા કર્યા વગર બાકી રહે,ત્યારે કેટલા મોલ $N_2O_3$ ઉત્પન્ન થયા હશે?

$50 \ mL$ મિથેનનું દહન $21 \%$ ઓક્સિજન ધરાવતી $150 \ mL$ હવા સાથે કરવામાં આવે છે. પ્રક્રિયા પછી વાયુમય મિશ્રણનું કુલ કદ કેટલું હશે? (ધારો કે પાણી વાયુ સ્વરૂપમાં છે અને હવામાં $79 \%$ નાઈટ્રોજન છે).
$CH_{4(g)} + 2O_{2(g)} \to CO_{2(g)} + 2H_2O_{(g)}$

નીચેના રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો:
$(i)$ $Cu_2S + O_2 \to Cu_2O + SO_2$
$(ii)$ $Ca_3(PO_4)_2 + H_2SO_4 \to Ca(H_2PO_4)_2 + CaSO_4$

$10 \, M \, H_2SO_4$ ના $10 \, mL$ દ્રાવણ સાથે $1 \, M \, NaOH$ નું $100 \, mL$ દ્રાવણ મિશ્ર કરતાં પરિણામી દ્રાવણ ....... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo