જૈવિક સંગઠનની સાચી શ્રેણી કઈ છે?

  • A
    ઉપકોષીય $\rightarrow$ કોષીય $\rightarrow$ સજીવ $\rightarrow$ જૈવિક સમુદાય $\rightarrow$ વસતિ
  • B
    પરમાણુ $\rightarrow$ અણુ $\rightarrow$ ઉપકોષીય $\rightarrow$ કોષીય $\rightarrow$ પેશી $\rightarrow$ અંગ $\rightarrow$ સજીવ
  • C
    સજીવ $\rightarrow$ વસતિ $\rightarrow$ અંગતંત્ર $\rightarrow$ પેશી $\rightarrow$ કોષ $\rightarrow$ અણુ $\rightarrow$ પરમાણુ
  • D
    પરમાણુ $\rightarrow$ અણુ $\rightarrow$ પેશી $\rightarrow$ સજીવ $\rightarrow$ નિવસનતંત્ર $\rightarrow$ જૈવિક સમુદાય

Explore More

Similar Questions

એક જ જાતિના સજીવો માટે નીચેનામાંથી શું સાચું છે?

મોટાભાગના ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં,$ . . . . . . $ અને $ . . . . . . $ પરસ્પર નિવારક ઘટનાઓ છે.

નીચેનામાંથી કઈ ઘટના રહસ્યમય માનવામાં આવે છે?

એકકોષી સજીવોમાં,વૃદ્ધિ અને પ્રજનનના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(1)$ વૃદ્ધિ અને પ્રજનન સમાવિષ્ટ ઘટનાઓ છે.
$(2)$ એકકોષી સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે.
$(3)$ બંને વિશિષ્ટ (અલગ) છે.

બે વનસ્પતિઓ એક જ જાતિની છે તેમ કહી શકાય જો તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo