નીચેના જોડકા જોડો :
કોલમ-$I$ (સામાન્ય નામ)કોલમ-$II$ (પ્રજાતિ)
$P$. મનુષ્ય$I$. ટ્રીટીકમ
$Q$. ઘરમાખી$II$. હોમો
$R$. આંબો$III$. મેન્જીફેરા
$S$. ઘઉં$IV$. મસ્કા

  • A
    $(P-II), (Q-IV), (R-III), (S-I)$
  • B
    $(P-II), (Q-I), (R-III), (S-IV)$
  • C
    $(P-II), (Q-IV), (R-I), (S-III)$
  • D
    $(P-IV), (Q-II), (R-III), (S-I)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જાતિ (Species) માટે સાચું નથી?

નીચે આપેલ વર્ગીકરણના કક્ષકો પૈકી કયા કક્ષકમાં સજીવો વચ્ચે સૌથી ઓછી સામ્યતા જોવા મળે છે?

વનસ્પતિઓ માટે $Taxon$ (વર્ગક) શબ્દ ......... દ્વારા આપવામાં આવ્યો હતો.

જેમ આપણે જાતિ (species) થી સૃષ્ટિ (kingdom) તરફ ઉપર જઈએ છીએ,તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ફલોરા / લઘુપુસ્તિકા કોઈ વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખવિધિ માટે માહિતી પૂરી પાડે છે.
$(ii)$ દરેક કક્ષા,જેને વર્ગીકરણના એકમ તરીકે ઓળખવામાં આવે છે,તેને વર્ગીકૃત કક્ષા / વર્ગીકૃત હરોળ કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo