મત્સ્ય (Pisces),ઉભયજીવ (Amphibia),વિહગ (Aves),સરિસૃપ (Reptilia) અને સસ્તન (Mammalia) વર્ગો કયા સમુદાયમાં સમાવિષ્ટ છે?

  • A
    મેરુદંડી (Chordata)
  • B
    હનુધારી (Gnathostomata)
  • C
    ચતુષ્પાદ (Tetrapoda)
  • D
    પૃષ્ઠવંશી (Vertebrata)

Explore More

Similar Questions

અમેરુદંડી (Non-chordates) માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(I)$ મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ,નક્કર અને બેવડું હોય છે
$(II)$ ઝાલર ફાટો ગેરહાજર હોય છે
$(III)$ હૃદય વક્ષ બાજુએ હોય છે
$(IV)$ ગુદા-પશ્ચ પૂંછડી ગેરહાજર હોય છે

પ્રમેરુદંડી (Protochordates) માં નીચેનામાંથી શેનો અભાવ હોય છે?

$Vertebrata$ (પૃષ્ઠવંશી) વિભાગની નીચે આપેલી સરળ યોજનાનું અવલોકન કરો અને બોક્સમાં આપેલા અક્ષરો સાથે મેળ ખાતો સાચો વિકલ્પ પસંદ કરો.
$Vertebrata$ (વિભાગ)
- $p$ (જડબાનો અભાવ)
- $q$ (જડબા ધરાવે છે)
- અધિવર્ગ (Super class)
- $r$ (મીનપક્ષ ધરાવે છે)
- $s$ (અંગો ધરાવે છે)

નીચેનામાંથી કયા પ્રાણીમાં બંધ પ્રકારનું પરિવહનતંત્ર જોવા મળે છે?

$Peripatus$ એ નીચેનામાંથી કોની વચ્ચેની જોડતી કડી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo