લિંગી પ્રજનનમાં આવતા તબક્કાઓનો સાચો ક્રમ ઓળખો.

  • A
    જીવરસ સંયુગ્મન (Plasmogamy) $\rightarrow$ કોષકેન્દ્ર સંયુગ્મન (Karyogamy) $\rightarrow$ અર્ધીકરણ (Meiosis)
  • B
    કોષકેન્દ્ર સંયુગ્મન (Karyogamy) $\rightarrow$ જીવરસ સંયુગ્મન (Plasmogamy) $\rightarrow$ અર્ધીકરણ (Meiosis)
  • C
    અર્ધીકરણ (Meiosis) $\rightarrow$ જીવરસ સંયુગ્મન (Plasmogamy) $\rightarrow$ કોષકેન્દ્ર સંયુગ્મન (Karyogamy)
  • D
    અર્ધીકરણ (Meiosis) $\rightarrow$ કોષકેન્દ્ર સંયુગ્મન (Karyogamy) $\rightarrow$ જીવરસ સંયુગ્મન (Plasmogamy)

Explore More

Similar Questions

ફૂગના દેહને શું કહેવાય છે?

કોલ્યુમેલા એ $Rhizopus$ ના બીજાણુધાનીમાં જોવા મળતી એક વિશિષ્ટ રચના છે.

નીચેનામાંથી શેમાં કોષદિવાલ સેલ્યુલોઝ અથવા ફંગલ-સેલ્યુલોઝની બનેલી હોય છે?

$Puccinia$ ના એસીઓસ્પોર (Aeciospores) ........ પર ઉત્પન્ન થાય છે.

નીચેનામાંથી કઈ ફૂગમાં વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo