$Bryophytes$ (દ્વિઅંગી) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    તેઓ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ છે.
  • B
    તેઓ ફલન માટે પાણી પર આધાર રાખે છે.
  • C
    તેઓ ભીની,ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાએ જોવા મળે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

દ્વિઅંગી વનસ્પતિ કે જે તેના વજન કરતાં $18$ ગણું પાણીનું શોષણ કરી શકે છે,તે .... છે.

મોસમાં જન્યુઓ ઉત્પન્ન કરતી રચના શેના દ્વારા નિર્માણ પામે છે?

શા માટે બ્રાયોફાઇટ્સને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહેવામાં આવે છે?

$Funaria$ ના બીજાણુઓ (spores) શેમાં પરિણમે છે?

$Riccia$ ના સ્ત્રીજન્યુધાની (archegonium) માં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo