કંકતધરા (Ctenophora) સમુદાયમાં જોવા મળતી કંકત તક્તીઓનું કાર્ય શું છે?

  • A
    પ્રજનન
  • B
    પ્રચલન
  • C
    ઉત્સર્જન
  • D
    પાચન

Explore More

Similar Questions

કોમ્બ જેલી (comb jelly) કયા સમુદાયનું પ્રાણી છે?

ટીનોફોરા $(Ctenophora)$ ને ગૌણ (લઘુ) સમુદાય શા માટે ગણવામાં આવે છે?

$Ctenoplana$ માં પ્રજનન શેના દ્વારા થાય છે?

સજીવ દ્વારા પ્રકાશ ઉત્સર્જન કરવાની ક્ષમતા શેમાં જોવા મળે છે $:-$

મુખની વિરુદ્ધ છેડે (અમુખ છેડે) $statocyst$ (સ્થિતિકોષ્ઠ) નામના વિશિષ્ટ સંવેદના અંગની હાજરી એ કોનું લક્ષણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo