કયા સમુદાયના પ્રાણીઓમાં સ્પર્શકો (antennae),આંખો,સ્થિતકોષ્ઠ (statocysts) કે સમતોલન અંગો જેવા સંવેદનાંગો જોવા મળે છે?

  • A
    સુત્રકૃમિ (Aschelminthes)
  • B
    નુપુરક (Annelida)
  • C
    સંધિપાદ (Arthropoda)
  • D
    મૃદુકાય (Mollusca)

Explore More

Similar Questions

કુલ જાણીતી પ્રાણીઓની જાતિઓમાં સંધિપાદ (Arthropods) નું પ્રમાણ કેટલું છે?

એકેરોલોજી (Acarology) એ... નો અભ્યાસ છે.

નીચેનામાંથી કયું સામાજિક કીટક છે?

નીચેનામાંથી કયું વિધાન $Scorpion$ (વીંછી), $cockroach$ (વંદા) અને $silver$ $fish$ માટે સાચું છે?

વર્ગીકરણની દ્રષ્ટિએ,નીચેનામાંથી કયો સમૂહ સંધિપાદ (Arthropoda) સમુદાયમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo