આપેલ મેરુદંડી પ્રાણીની આકૃતિમાં $P$,$Q$,$R$ અને $S$ ભાગોને નામનિર્દેશિત કરો:

  • A
    $P$: મેરુદંડ,$Q$: ચેતારજ્જુ,$R$: ઝાલરફાટો,$S$: પશ્ચગુદા ભાગ
  • B
    $P$: ચેતારજ્જુ,$Q$: મેરુદંડ,$R$: ઝાલરફાટો,$S$: પશ્ચગુદા ભાગ
  • C
    $P$: ચેતારજ્જુ,$Q$: મેરુદંડ,$R$: મીનપક્ષ,$S$: પશ્ચગુદા ભાગ
  • D
    $P$: મેરુદંડ,$Q$: ચેતારજ્જુ,$R$: મીનપક્ષ,$S$: પશ્ચગુદા ભાગ

Explore More

Similar Questions

અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

મેરુદંડી (Chordates) પ્રાણીઓમાં મગજનું નિર્માણ નીચેનામાંથી કઈ રચનામાંથી થાય છે?

નીચેનામાંથી કયા લક્ષણો યુરોકોર્ડેટ્સના છે,સિવાય કે:

નીચેનામાંથી શેમાં પુખ્તાવસ્થાએ મેરુદંડનું કરોડસ્તંભમાં રૂપાંતર થાય છે?

$Urochordata$ (પૂચ્છ મેરુદંડી) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo