પુચ્છમેરુદંડી (યુરોકોરડાટા) અને શીર્ષમેરુદંડી (સેફેલોકોરડાટા) માં સમાવિષ્ટ પ્રાણીઓને ઓળખો.
પુચ્છમેરુદંડી $\quad$ શીર્ષમેરુદંડી

  • A
    $A$. બ્રેકિઓસ્ટોમા,ડોલીઓલમ $\quad$ એસિડિયા,સાલ્પા
  • B
    $B$. એસિડિયા,સાલ્પા $\quad$ બ્રેકિઓસ્ટોમા,ડોલીઓલમ
  • C
    $C$. બ્રેકિઓસ્ટોમા $\quad$ એસિડિયા,સાલ્પા,ડોલીઓલમ
  • D
    $D$. એસિડિયા,સાલ્પા,ડોલીઓલમ $\quad$ બ્રેકિઓસ્ટોમા

Explore More

Similar Questions

કયું પ્રાણી ઉપસમુદાય શીર્ષમેરુદંડી (Cephalochordata) માં સમાવિષ્ટ છે?

મેરુદંડી પ્રાણીઓમાં ચેતાતંતુ (nerve cord) નું સ્થાન અને કાર્ય શું છે?

$A$: બધા જ મેરુદંડી (Chordates) પ્રાણીઓમાં ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડ (Kidneys) હોય છે.
$R$: મૂત્રપિંડ ચયાપચયના નકામા પદાર્થોને દૂર કરવામાં અને શરીરના પ્રવાહીની આસૃતિ સાંદ્રતા (Osmolarity) જાળવવામાં મદદ કરે છે.

પૃષ્ઠવંશીઓમાં મેરુદંડ (notochord) શેમાં રૂપાંતરિત થાય છે?

યુરોકોરડાટા (Urochordata): આ ઉપસમુદાયના તમામ સભ્યો છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo