પૃષ્ઠવંશીઓ માટે અસંગત વિકલ્પ પસંદ કરો:

  • A
    બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ છે,પરંતુ બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડીઓ નથી.
  • B
    તેઓ વક્ષબાજુએ બે,ત્રણ કે ચાર કોટરયુક્ત સ્નાયુમય હૃદય ધરાવે છે.
  • C
    તેઓ ઉત્સર્જન અને આસૃતિનિયમન માટે મૂત્રપિંડ ધરાવે છે.
  • D
    પ્રચલન અંગો મીનપક્ષ કે ઉપાંગો હોઈ શકે છે.

Explore More

Similar Questions

કયા શબ્દોનો સમૂહ મેરુદંડી (chordates) ના ચેતાતંત્રના વર્ણનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે?

મેરુદંડી (Chordates) અને અમેરુદંડી (non-chordates) એટલે શું?

$Annelida$ અને $Arthropoda$ સિવાય,ખંડન (metamerism) શેમાં જોવા મળે છે?

$Chordata$ (મેરુદંડી) નું સૌથી મહત્વનું વિશિષ્ટ લક્ષણ કયું છે?

નીચેનામાંથી કયું લક્ષણ તમામ મેરુદંડી (Chordates) પ્રાણીઓનું લાક્ષણિક લક્ષણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo