નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે?
રાઈ,ઘઉં,વડ,ડાંગર,બાજરી,મકાઈ

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

$A$-પર્ણો પ્રરોહ અગ્રસ્થ વર્ધનશીલ પેશી (shoot apical meristem) માંથી ઉદભવે છે અને અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે.
$R$-તેઓ પ્રકાશસંશ્લેષણ માટેના સૌથી મહત્વના વાનસ્પતિક અંગો છે.

શિરાવિન્યાસ (Venation) એટલે શું? તેના પ્રકારો વર્ણવો.

કૉલમ જોડો:
$(i)$ અસિક્યુલર (Acicular)$(1)$ ઘાસ (Grass)
$(ii)$ લિનિયર (Linear)$(2)$ નીરિયમ (Nerium)
$(iii)$ લેન્સોલેટ (Lanceolate)$(3)$ કેળ (Banana)
$(iv)$ ઓબ્લોંગ (Oblong)$(4)$ પાઈન (Pine)

પર્ણદંડ (Phyllode) શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ તેના પર્ણોમાં ખોરાકનો સંગ્રહ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo