દલચક્ર (corolla) માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

  • A
    તેના એકમોને દલપત્રો (petals) કહે છે.
  • B
    તેઓ આકર્ષક રંગના હોય છે.
  • C
    તેઓ પરાગનયન માટે કીટકોને આકર્ષે છે.
  • D
    બધા જ પુષ્પોમાં તેનો આકાર ચક્રાકાર (rotate) હોય છે.

Explore More

Similar Questions

ઉચ્ચ વનસ્પતિઓમાં,પુષ્પોને વર્ગીકરણનો મુખ્ય આધાર માનવામાં આવે છે કારણ કે:

ક્રુસિફોર્મ (Cruciform) દલપુંજ શેમાં જોવા મળે છે?

પુષ્પનો આયામ અથવા ઊભો છેદ શું દર્શાવે છે?

આપેલ જરાયુવિન્યાસ (placentation) શેમાં જોવા મળે છે?

પુષ્પસૂત્રમાં $\underline G$ સંજ્ઞાનો સાચો અર્થ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo