આપેલ તંતુઘટક પેશી (areolar connective tissue) ની આકૃતિમાં $P$ અને $Q$ કોષોને ઓળખો.

  • A
    બૃહદ્કોષ (Macrophage),તંતુકોષ (Fibroblast)
  • B
    તંતુકોષ (Fibroblast),બૃહદ્કોષ (Macrophage)
  • C
    બૃહદ્કોષ (Macrophage),માસ્ટકોષ (Mast cell)
  • D
    માસ્ટકોષ (Mast cell),બૃહદ્કોષ (Macrophage)

Explore More

Similar Questions

નીચેની શ્રેણીમાં અસંગત (odd one) શોધો:
બાહ્યસ્ત્રાવી (Exocrine), અંતઃસ્ત્રાવી (endocrine), લાળ ગ્રંથિ (salivary gland), અસ્થિબંધ (ligament)

રુધિર,અસ્થિ અને કાસ્થિને સંયોજક પેશી શા માટે કહેવામાં આવે છે?

નીચેના પૈકી કયા કોષો સિવાયના બધા જ કોષો કોલાજન ઉત્પન્ન કરે છે?

નીચેનામાંથી કયો કોષ એરિયોલર પેશીનો કોષ નથી?

નીચેનામાંથી કયું ભ્રૂણીય સંયોજક પેશી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo