આકૃતિમાં દર્શાવેલ પેશીનું કાર્ય શું છે?

  • A
    શરીરની ઉષ્મા જાળવી રાખવી
  • B
    વધારાના પોષકતત્વોનો સંગ્રહ કરવો
  • C
    આંત્રબંધ (mesentery) માં જોવા મળે છે
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

સંયોજક પેશીમાં કયા કોષો તંતુઓનો સ્ત્રાવ કરે છે?

હિસ્ટીયોસાઈટ $(Histiocytes)$ ....... દ્વારા બેક્ટેરિયાનો નાશ કરે છે.

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ શિથિલ સંયોજક પેશીમાં ફાઈબ્રોબ્લાસ્ટ્સ,મેક્રોફેજ અને માસ્ટ કોષો હોય છે.
$(ii)$ મેદપૂર્ણ પેશી એ ઘટ્ટ સંયોજક પેશીનો એક પ્રકાર છે જે મુખ્યત્વે ત્વચાની નીચે આવેલી હોય છે.
$(iii)$ કંડરા અને અસ્થિબંધન એ ઘટ્ટ સંયોજક પેશીના ઉદાહરણો છે.
$(iv)$ કાસ્થિ અને અસ્થિ એ વિશિષ્ટ સખત સંયોજક પેશીના પ્રકારો છે.

સ્નાયુબંધ (Tendon) એટલે શું?

ઘન અનિયમિત સંયોજક પેશી ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo