અળસિયાની પૃષ્ઠસપાટી અને વક્ષસપાટીને અલગ પાડવા માટેનો યોગ્ય વિકલ્પ શોધો.
વક્ષસપાટી $\quad\quad\quad$ પૃષ્ઠસપાટી

  • A
    જનનછિદ્રોની હાજરી $\quad\quad$ ઘેરી પૃષ્ઠ મધ્ય રેખા
  • B
    ઘેરી પૃષ્ઠ મધ્ય રેખા $\quad\quad$ જનનછિદ્રોની હાજરી
  • C
    મુખ $\quad\quad$ મળદ્વાર
  • D
    મળદ્વાર $\quad\quad$ મુખ

Explore More

Similar Questions

અળસિયાના એક અંડઘર (cocoon) માંથી કેટલા બાળ અળસિયા બહાર આવે છે?

$Pheretima$ માં નીચેનાનો અભ્યાસ કરો.
$I.$ પૃષ્ઠ આંત્ર રુધિરવાહિનીઓ (Dorso-intestinal blood vessels)
$II.$ બાહ્ય આંત્ર જાળ (External intestinal plexus)
$III.$ આંતરિક આંત્ર જાળ (Internal intestinal plexus)
$IV.$ વક્ષ આંત્ર રુધિરવાહિની (Ventro-intestinal blood vessel)
રુધિરવાહિનીઓને વક્ષ રુધિરવાહિનીથી પૃષ્ઠ રુધિરવાહિની તરફ રુધિરના વહનના સાચા ક્રમમાં ગોઠવો.
સાચો ક્રમ છે:

$Pheretima$ (અળસિયા) માં શુક્રસંગ્રહાશયના છિદ્રો ક્યાં આવેલા હોય છે?

અળસિયામાં વલયિકા (clitellum) કયા ખંડોમાં આવેલી છે?

$Pheretima$ અને તેના નજીકના સગાંઓ પોષણ ક્યાંથી મેળવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo