અળસિયા $(Pheretima)$ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    તે સમખંડીય ખંડતા ધરાવે છે.
  • B
    તે અંગતંત્રસ્તરીય આયોજન ધરાવે છે.
  • C
    તે કૂટદેહકોષ્ઠી પ્રાણી છે.
  • D
    તે બંધ પરિવહનતંત્ર ધરાવે છે.

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: જળો (leeches) ના રુધિરાભિસરણ તંત્રને હિમોસીલોમિક તંત્ર પણ કહેવામાં આવે છે.

અળસિયાનો સૌથી જૂનો ઉપયોગ નીચેનામાંથી કયો છે?

$Pheretima$ (અળસિયા) નું રુધિર કેવું હોય છે?

અળસિયાના આપેલ ઉત્સર્જનતંત્રમાં ઉત્સર્ગિકાઓના પ્રકારો ઓળખો.

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ એન્ડોમાયસિયમ (Endomysium)
$(ii)$ પ્રોસ્ટોમિયમ (Prostomium)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo