માદા વંદામાં જનનકોથળી (brood pouch) કયા ઉદરીય ખંડો દ્વારા બને છે?

  • A
    પૃષ્ઠબાજુએ $8$ અને $9$ માં ઉપરીકવચ (terga) અને વક્ષબાજુએ $8$ મું અધોકવચ (sternum)
  • B
    પૃષ્ઠબાજુએ $8$ મું ઉપરીકવચ અને વક્ષબાજુએ $8$ મું અધોકવચ
  • C
    પૃષ્ઠબાજુએ $9$ મું ઉપરીકવચ અને વક્ષબાજુએ $9$ અને $10$ મું અધોકવચ
  • D
    પૃષ્ઠબાજુએ $9$ અને $10$ માં ઉપરીકવચ અને વક્ષબાજુએ $9$ મું અધોકવચ

Explore More

Similar Questions

વંદામાં આવેલા ઉપાંગોમાં ખંડની સંખ્યા ..... છે.

ઘરમાખીમાં રૂપાંતરણ (metamorphosis) નો ક્રમ કયો છે?

વંદા (Cockroaches) એ કથ્થઈ અથવા કાળા રંગના શરીરવાળા પ્રાણીઓ છે,જે સમુદાય . . . . . . ના વર્ગ . . . . . . માં સમાવિષ્ટ છે.

વંદાનું બર્હિકંકાલ .........નું બનેલું હોય છે?

Anal cerci (ગુદા ઉપાંગો) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo