વંદાના પરિવહનતંત્રની આપેલી આકૃતિમાં $P$ શું દર્શાવે છે?

  • A
    રુધિરવાહિનીઓ
  • B
    હ્રદયસ્નાયુ
  • C
    પક્ષ્મલ સ્નાયુ (Alary muscles)
  • D
    રુધિરકેશિકાઓ

Explore More

Similar Questions

વંદામાં ઉત્સર્જન કોના દ્વારા થાય છે?

વંદામાં જોવા મળતી શરીરગુહાને ....... કહેવાય છે.

વંદાના ઉત્સર્જન તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ ઉત્સર્જન માલ્પિઘિયન નલિકાઓ દ્વારા થાય છે.
$(ii)$ તેઓ નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું શોષણ કરે છે અને તેને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે છે,જે પશ્ચાંતર (hindgut) દ્વારા બહાર નીકળે છે.
$(iii)$ આ ઉપરાંત,ફેટ બોડી,નેફ્રોસાઇટ્સ અને યુરિકોઝ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં મદદ કરે છે.

$Periplaneta$ (વંદા) નું રુધિર ઓક્સિજનનું વહન કરતું નથી કારણ કે

વંદાના હૃદય માટે અસંગત વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo