દેડકાના ચેતાતંત્ર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    મધ્યવર્તી ચેતાતંત્ર - મગજ,મસ્તિષ્કચેતાઓ; પરિઘવર્તી ચેતાતંત્ર - કરોડરજ્જુ,કરોડરજ્જુચેતાઓ
  • B
    મધ્યવર્તી ચેતાતંત્ર - મગજ,કરોડરજ્જુ; પરિઘવર્તી ચેતાતંત્ર - મસ્તિષ્ક ચેતાઓ,કરોડરજ્જુચેતાઓ
  • C
    મધ્યવર્તી ચેતાતંત્ર - મસ્તિષ્ક ચેતાઓ,કરોડરજ્જુચેતાઓ; પરિઘવર્તી ચેતાતંત્ર - મગજ,કરોડરજ્જુ
  • D
    મધ્યવર્તી ચેતાતંત્ર - કરોડરજ્જુ,કરોડરજ્જુચેતાઓ; પરિઘવર્તી ચેતાતંત્ર - મગજ,મસ્તિષ્કચેતાઓ

Explore More

Similar Questions

દેડકામાં $Mesorchium$ એટલે શું?

જો દેડકાનું મોઢું થોડા સમય માટે ખુલ્લું રાખવામાં આવે,તો તે મૃત્યુ પામે છે કારણ કે તે શું કરવામાં અસમર્થ છે?

દેડકાનું હૃદય સસલાના હૃદયથી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પડે છે?

Difficult
View Solution

સ્તંભ-$I$ માં આપેલ રચનાઓ માટે યોગ્ય કાર્યો સ્તંભ-$II$ માં ટૂંકમાં લખો.
સ્તંભ - $I$સ્તંભ - $II$
$(A)$ નિમેષપટલ (Nictitating membrane)$(1)$ ..........
$(B)$ કર્ણપટલ (Tympanum)$(2)$ ..........
$(C)$ મેથુન ગાદી (Copulatory pad)$(3)$ ..........

દેડકા અને સસલાનાં યકૃત અને સ્વાદુપિંડ કયા ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo