આપેલી આકૃતિમાં $P, Q$ અને $R$ ને ઓળખો.

  • A
    મૂત્રવાહિની, અંડવાહિની, મળાશય
  • B
    મૂત્રવાહિની, અંડવાહિની, અવસારણી
  • C
    અંડવાહિની, મૂત્રવાહિની, અવસારણી
  • D
    અંડવાહિની, મૂત્રવાહિની, મળાશય

Explore More

Similar Questions

$Sphenethmoid$ અસ્થિ ક્યાં જોવા મળે છે?

દેડકાના અગ્રમગજમાં નીચેનામાંથી કઈ રચનાનો સમાવેશ થતો નથી?

દેડકાની ત્વચામાં કયા પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય છે?

દેડકાના શ્વસનતંત્રના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ઘાંટી (glottis) પાતળા,સ્થિતિસ્થાપક કાસ્થિમય પડદાથી ઢંકાયેલી હોય છે જેને ઘાંટી ઢાંકણ (epiglottis) કહે છે.
$(2)$ દેડકા ઝાલર અથવા ભીની ત્વચા દ્વારા શ્વસન કરે છે.

$Swammerdam$ ની ગ્રંથિઓ,જે કેલ્કેરિયસ ગ્રંથિઓ છે,તે ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo